તો રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ પ્રહાર કર્યા હતા. રાજનાથ સિંહે આક્રમક રીતે રાહુલ ગાંધીને સાંસદમાં રહેવાનો કોઈ હક્ક નથી તેવી પ્રતિક્રિયા આપી. રાજનાથ સિંહે કહ્યું કે આવી ભાષાનો ઉપયોગ કરનારા સભ્યને સાંસદ બની રહેવાનો કોઈ અધિકાર નથી. ડિફેન્સ મિનિસ્ટરે કહ્યું કે શું આ ગૃહમાં એવા લોકો પણ ચૂંટાઈને આવે છે જેવો આવા શબ્દોનો પ્રયોગ કરતા હોય છે.

રાજનાથે કહ્યું કે અમારી પાર્ટીના કેટલાંક લોકો પણ અપશબ્દો બોલ્યા હતા. તો અમે તેઓને બોલાવીને ખેદ વ્યક્ત કર્યો. ત્યારે કોંગ્રેસના આટલા સીનિયર નેતા આવા નિવેદનો આપે તો તેઓએ ગૃહમાં આવીને કેમ માફી ન માગવી જોઈએ. લોકસભામાં થયેલા ભારે હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે.
Rahul Gandhi: I have a clip on my phone in which Narendra Modi ji is calling Delhi a 'rape capital',will tweet it so that everyone can see. Just to deflect attention from protests in North East, this is being made an issue by BJP. https://t.co/BF4toNRaO8 pic.twitter.com/4wRWTZy4Np
— ANI (@ANI) December 13, 2019
READ ALSO
- બુલેટ ટ્રેન/ દેશની પહેલી બુલેટ ટ્રેનમાં શું હશે ભાડું? રેલવે મંત્રીએ પોતે બતાવી ટિકિટની કિંમત
- રાજકારણ/ બિહારમાં એડવાન્સમાં જ ઘડાયો હતો પ્લોટ, ભાજપ ઉંઘતું ઝડપાયું
- અહીં સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપો તો આપ જીતી જશે, ભાજપના નેતાએ બધાની બોલતી કરી બંધ
- નીતિશ ફરી બનશે સીએમ / આરજેડી અને કોંગ્રેસને મળશે ડેપ્યુટી સીએમનું પદ, આ છે સત્તાની નવી ફોર્મ્યુંલા
- કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત