GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ભારતને પરમાણુ યુદ્ધની ગિદડ ધમકી આપતા પાકિસ્તાનને રાજનાથ સિંહે આપ્યો જડબાતોડ જવાબ

ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપતા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ફરીવાર પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે, ભારત 26-11ને ક્યારેય નહીં ભૂલી શકે. પાકિસ્તાન ફરીવાર આ પ્રકારનો હુમલો કરશે તો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

આ પ્રકારના હુમલાને ટાળવા માટે કોસ્ટગાર્ડ હંમેશાં એલર્ટ રહે છે. રાજનાથસિંહે કહ્યું કે, પાકિસ્તાન ભારતને સતત અસ્થિર કરવા માગે છે. જેથી પાકિસ્તાન આતંકવાદીઓને હુમલો કરવા માટે ભારતમાં મોકલી રહ્યુ છે.

રાજનાથસિંહે આ પ્રકારનું નિવેદન આઈએનએસ વિક્રમાદિત્ય પર આપ્યુ હતુ. રાજનાથસિંહ અરબ સાગરમાં તૈનાત વિક્રમાદિત્યની મુલાકાતે છે. જ્યાં તેમણે વિક્રમાદિત્યના જવાનો સાથે યોગાભ્યાસ પણ કર્યો હતો.

Read Also

Related posts

હતાશામાં ફસાયેલા સ્થાવર મિલકત વ્યવસાય માટે આગામી છ મહિના તહેવારો પછી હશે સારા, આવશે ખુશખબર

Dilip Patel

ઘડપણમાં એકલા ન જીવવું પડે, માટે બંનેને સાથે જ મારી નાંખ્યા

Mansi Patel

પાકિસ્તાની લડાકુ વિમાનો એફ 16 અને જેએફ 17 હવે ભારતની રડારમાં આવી ગયા, સૌથી પહેલો શિકાર બનશે આ ફાયટર જેટ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!