GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

‘હવે જમ્મુ કાશ્મીરને ભૂલી જાઓ અને POK વિશે વાત કરો’ રાજનાથની પાકિસ્તાનને ચેતવણી

પરમાણુ હથિયારના ઉપયોગની નીતિ અંગે આપેલા નિવેદન બાદ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે હરિયાણના પંચકુલામાં જનસભા સંબોધતા પાકિસ્તાનને ફરીવાર ચેતાવણી આપી.. તેમણે જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન હવે જમ્મુ કાશ્મીરને ભૂલી જાય અને પીઓકે અંગે વાતચીત કરે.

અમેરિકાએ પાકિસ્તાનને ફટકાર લગાવી છે, તેમ છતા પાકિસ્તાન જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે, ભારત કોઈપણ પડકારને પહોંતી વળવા માટે તૈયાર છે. પાકિસ્તાન આતંકવાદથી ભારતને નબળુ પાડવા માગે છે.

પરંતુ ભારત પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવા હમેશા તૈયાર રહશે. આ પહેલા રાજનાથસિંહે જણાવ્યુ હતુ કે, ભારતની પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની નીતિ હવે બદલાઈ શકે છે. રાજનાથસિંહના આ પ્રકારના નિવેદન બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો હતો.

READ ALSO

Related posts

ઉંચા મૃત્યુદરને લઇને અમદાવાદ સિવિલ વિવાદના વમળમાં, હાઈકોર્ટની ફટકાર બાદ સરકારી અને હોસ્પિટલ તંત્ર થયું દોડતું

pratik shah

ચુંદડીવાળા માતાજીને શાસ્ત્રોક્ત વિધિ સાથે અપાઈ સમાધિ, શ્રધ્ધાળુઓ શોકમાં ગરકાવ

pratik shah

જમ્મુ- કાશ્મીરમાં ટળ્યો મોટો આંતકી હુમલો, પુલવામાં જેવું કાવતરું રચાયું હતું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!