GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

બાલાકોટ ‘એરસ્ટ્રાઈક’ વખતે રાફેલ ફાઈટર હોત તો પાકિસ્તાન ના જવું પડત: રાજનાથ સિંહ

રક્ષામંત્રી રાજનાથ સિંહે હરિયાણાના કરનાલમા રવિવારે મોટી ચૂંટણી સભા યોજી હતી. જેમાં તેમણે રાફેલ ફાઈટર જેટને લઈને મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યુ કે, જો બાલાકોટ એરસ્ટ્રાઇક વખતે ફાઈટર જેટ ભારતને મળી ગયુ હોત તો, આપણા વાયુ સેનાના વિમાનને પાકિસ્તાનમા જવાની જરૂર પડત નહીં. ભારતમા બેઠા-બેઠા જ આપણી વાયુસેના પાકિસ્તાનમા હાજર આંતકીઓના ઠેકાણાને ધ્વસ્ત કરી શકત.

પેરિસમાં શસ્ત્ર પૂજાને લઈને વિપક્ષમાં હોબાળો

એટલું જ નહીં, રાજનાથ સિંહે પેરિસમાં રાફેલ જેટની શસ્ત્ર પૂજાને લઈને વિપક્ષમાં હોબાળાને લઈને કોંગ્રેસ પર જોરદાર પલટવાર કર્યો હતો અને હરિયાણાના મતદાતાઓને આના માટે કોંગ્રેસને પાઠ ભણાવવાની વિનંતી કરી હતી.

રાફેલની તાકાત લોકોને સમજાવવાનો કર્યો હતો પ્રયત્ન

રક્ષામંત્રી રાજનાથ સિંહ હરિયાણાના વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે રવિવારના કરનાલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ફ્રાંસથી ખરીદાયેલ રાફેલ ફાઈટર જેટની તાકાત માટે પણ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

Read Also

Related posts

કોરોના: અમદાવાદ શહેરનો રિકવરી રેટ દેશનાં અન્ય શહેરો કરતા વધુ, શહેરનો રિકવરી રેટ 69 ટકા

pratik shah

વિશ્વમાં જીવલેણ વાયરસથી સંક્રમિતોની સંખ્યા 66 લાખને પાર, 3 લાખથી વધુને ભરખી ગયો

pratik shah

અનલોક 1 : ફિલ્મો અને સિરિયલોનાં નિર્માતાઓએ શૂટિંગ સમયે આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!