GSTV

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોને ડરાવી ધમકાલી અને લાલચ આપીને તેમનું ધર્માતરણ કરાવવું તે મહાપાપ છે. તેને કડકાઇથી રોકવું જોઇએ. જનજાગરણ ફેલાવીને જ તેને અટકાવી શકાય છે. રાજનાથ સિંહે આ નિવેદન લખનૌમાં રામ મનોહર લોહિયા કાયદા યુનિવર્સિટીમાં આયોજીત એકલ અભિયાન પરિવર્તન કુંભના સમાપન સમારોહમાં આપ્યું હતુ.

દરેક વ્યક્તિને શિક્ષિત અને સંસ્કારી બનવું જરૂરી

તેમણે કહ્યું કે ભારતને વિશ્વ ગુરૂ બનાવવું હોય તો દરેક વ્યક્તિને શિક્ષિત અને સંસ્કારી બનવું જરૂરી છે. આ કાર્ય એકલ અભિયાન કરી રહ્યું છે. નક્સલવાદ, ઉગ્રવાદ, આદિવાસી વનવાસી જેવા વિસ્તારો કે જ્યાં જવામાં મોટા મોટા દિલેર લોકની હિંમત નથી થતી ત્યાં એકલ અભિયાન વિદ્યાલય ચલાવી રહ્યું છે. અને તેમને શિક્ષણની સાથે સંસ્કાર પણ આપી રહ્યું છે.

READ ALSO

Related posts

કોરોનાવાયરસનો કહેર: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રમિકો માટે કરી આ જાહેરાત

pratik shah

CORONAએ જગત જમાદારને ઘૂંટણિયે પાડી દીધો : મહાસત્તા પણ હારી ગઈ, વિશ્વમાં સૌથી વધુ કોરોનાનો કહેર અમેરિકામાં

Karan

લૉકડાઉન: મહિલા પોલીસનું શરમજનક કૃત્ય, મજૂરને પકડી માથા પર ન લખવાનું લખી દીધું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!