GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ભવ્ય રોડ શો સાથે લખનઉથી રાજનાથે ભર્યુ ઉમેદવારી પત્ર, આ નેતાઓ રહ્યા હાજર

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે લખનઉ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્રક ભરતા પહેલા લખનઉમાં આવેલા હનુમાન સેતુ મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચન કર્યા. જે બાદ તેમણે લખનઉમાં ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિશાળ રોડ શો કર્યો.

રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. રાજનાથસિંહે ફરીવાર લખનઉ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. 

2014માં તેઓ લખનઉ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જે બાદ ફરીવાર પાર્ટીએ તેમને લખનઉથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

Read Also

Related posts

VIDEO: હવે આને કોણ સમજાવે, જુઓ તો ખરા લાઈવ રિપોર્ટીંગમાં કેમેરાની સામે આવી શું કરે છે આ ટેણીયું

Pravin Makwana

ટાપૂ પર ચીનની નજર, યુદ્ધાભ્યાસના અહેવાલોની વચ્ચે તાઈવાને તૈનાત કરી એન્ટી-શિપ મિસાઈલથી લેંસ F-16 ફાઈટર 

Mansi Patel

આ રાજ્યની અદાલતે આરોપીને આપી નવી સજા, સોશયલ મિડીયાથી દુર રહેવાની શરત પર મંજૂર કર્યાં જામીન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!