કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, આપણી સૌથી મોટી આશંકા આપણા પાડોશી દેશ પર છે. દુખ એ વાતનુ છે કે, આપણે આપણા મિત્રો બદલી શકીએ પરંતુ પાડોશીને બદલી શકતા નથી. આપણી બાજુમાં જે પાડોશી છે. તેવા પાડોશી પરમાત્માને પ્રાર્થના કરીએ કે કોઈને ન મળે.
Defence Min Rajnath Singh:Sabse badi ashanka toh hume hamare padosi ke bare mein rehti hai.Samasya yeh hai aap dost badal sakte hain magar padosi ka chunav aapke haath mein nahi hota hai. Aur jaisa padosi hamare bagal mein baitha hai,paramatma kare ki aise padosi kisi ko na mile. pic.twitter.com/22PQ9aeIec
— ANI (@ANI) August 8, 2019
મહત્વપૂર્ણ છે કે, ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવ્યા બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. પાકિસ્તાને ઉત્સાહમાં આવીને ભારત સાથે વેપાર સંબંધ તોડ્યા છે. તો બીજી તરફ પાકિસ્તાન ભીષણ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યુ છે.
Read Also
- બિગબોસમાં કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી અભિનેત્રીએ કરી લીધી આત્મહત્યા, ફાંસો લગાવી આપી દીધો જીવ
- દુશ્મનના નાકે દમ લાવી દે છે આ સ્વદેશી ફાઇટર પ્લેન, જાણો શું છે ખાસિયતો સ્વદેશી તેજસની
- Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત
- 56 ઈંચની છાતીવાળા પાસે ચીન માટે બોલવા એક શબ્દ નથી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો
- વાસ્તુ શાસ્ત્ર/ આ વસ્તુઓને જમીન પર રાખવી મનાય છે અશુભ, તમારા જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ