GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

બનાવો મેક્સિકન રાજમા સલાડ

જમવામાં સલાડનું મહત્વ હોય છે. જમવાના સ્વાદમાં સલાડ વધારો કરે છે. અને સાથે પોષ્ટિક પણ હોય છે. તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તમે શાકના રૂપમાં રાજમા તો ખાઈ ચૂક્યા હશો, પરંતુ સલાડના રૂપમાં રાજમા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.


વ્યક્તિ-1-2
સમય– 20 મિનિટ
સામગ્રી
એક નાનો કપ રાજમા(બાફેલા)
એક ડુંગળી(ઝીણી કાપેલી)
એક નાની વાડકી લીલી ડુંગળીના પાન
એક ટામેટું(ઝીણી કાપેલું)
બેથી ત્રણ ઝીણું સમારેલું લસણ
એક મોટી ચમચી લીંબુનો રસ
મીઠું સ્વાદ અનુસાર
કાળા મરી પાઉડર સ્વાદમુજબ
ઓલિવ ઓઈલ જરૂર અનુસાર


ગાર્નિશ માટે
એક નાની ચમચી કોથમીર
રીત
-સૌથી પહેલા એક બાઉલમાં બાફેલા રાજમા લો.
-તેમાં ઝીણી કાપેલી ડુંગળી, લીલી ડુંગળીના પાન, લસણ અને ટામેટું.
-ત્યારબાદ તેમાં ઓઈલ, મીઠું અને કાળા મરી પાઉડર મિક્સ કરો.
-તેને અડધો કલાક માટે એેમજ રહેવા દો.
-થોડા સમય પછી ઉપર કોથમીર અને લીંબુનો રસ છાંટી પીરસો.
-તૈયાર છે મેક્સિકન રાજમા સલાડ.

Read Also

Related posts

કોણી અને ઢીંચણના ભાગ કાળા થઈ રહ્યા છે ? ઝડપથી આ ટેસ્ટ કરાવી લેજો નહીં તો થશો હેરાન

Karan

હુંફાળુ પાણી પીવાના એક નહીં અનેક છે ફાયદા, જાણી લેશો તો ક્યારેય પીવાનું નહીં ટાળો

Mansi Patel

ઈમ્યૂનિટી સિસ્ટમ વાધરવા માટે રામબાણ છે લીંબુનો ઉકાળો, આ રીતે બનાવો જરૂર થશે ફાયદો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!