GSTV
Home » News » રાજકોટની રૈયા ચોકડી ખાતે ઓવર બ્રિજનું લોકાર્પણ, બ્રિજનું નામ શહીદોની યાદમાં રખાયું

રાજકોટની રૈયા ચોકડી ખાતે ઓવર બ્રિજનું લોકાર્પણ, બ્રિજનું નામ શહીદોની યાદમાં રખાયું

રાજકોટ રૈયા ચોકડી ઓવર બ્રિજનું સીએમ વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું. આ ઓવરબ્રિજને શહીદોની વીરતાથી કલાકૃત કરવામાં આવ્યો છે. જેથી આ બ્રિજનું નામ શહીદ અમર જવાન ઓવર બ્રિજ રખાયું છે. રાજકોટવાસીઓએ રાજકોટના આ નવનિર્મિત બ્રિજનું નામ શહીદ બ્રિજ આપવાની મુહીમ ઉઠાવી હતી.

જેને માન આપીને શહીદ અમર જવાન બ્રિજ નામ રખાયુ છે. નોંધનીય છેકે લોકસભાની ચૂંટણીની તારીખોની ટૂંક સમયમાં જાહેરાત થવાની છે. ત્યારે હાલમાં રાજ્ય સરકાર દ્વારા લોકાર્પણના કાર્યો તેમજ ખાત મૂહુર્તના કાર્યોમાં ઝડપ કરાઇ રહી છે. જેમાં રાજકોટના રૈયા ચોકડી ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાની સાથે રાજકોટમાં બીજા કરોડોના કાર્યોનું ખાત મૂર્હુત પણ કરાયું છે.

Related posts

અલ્પેશ સામે કોંગ્રેસ આકરા પાણીએ, સભ્ય પદ રદ કરાવવા કરી સૌથી મોટી કાર્યવાહી

Arohi

વડોદરામાં થિયેટર આર્ટિસ્ટનું ગળું દબાવી હત્યા, એક મેદાનમાં ઝાડ નીચેથી મળી આવી લાશ

Karan

કિશોરી 12માં માળેથી નીચે પટકાઈ, Video જોઈને બોલી ઉઠશો… ચમત્કાર

Arohi