GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

રંગીલુ રાજકોટ હવે ટ્રાફિક ભંગ કરતું રાજકોટ, એક જ દિવસમાં 5,441 કેસ નોંધાયા

રાજકોટ ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે. ગઈકાલે એક જ દિવસમાં 5 હજાર 441 ટ્રાફિક ભંગના કેસ નોંધવામાં આવ્યા. જેમાંથી 303 ચાલકો પાસેથી સ્થળ પરથી 1.5 લાખ વસુલવામાં આવ્યા. જ્યારે 1 હજાર 798 વાહન ચાલકોના ફોટો પાડી દંડ આપવામાં આવ્યો. આ ઉપરાંત 3 હજાર 340 વાહનચાલકોને cctv ના માધ્યમથી દંડ ફટકારવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

આ 6 કારણોથી શરીરમાં વિટામિન ડીની સર્જાય છે ઊણપ, અતિ જરૂરી છે શરીર માટે

Mansi Patel

અમદાવાદમાં આવેલી 2100 હોસ્પિટલમાંથી માત્ર 91 પાસે જ છે ફાયર એનઓસી, બાકીની રામ ભરોશે

Nilesh Jethva

સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIએ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ દાખલ કરી FIR, હવે રિયા ભરાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!