GSTV
Home » News » રાજકોટમાં ડેન્ગ્યૂના કારણે કિશોરીનું મોત, તંત્ર રોગચાળાને નાથવામાં અસમર્થ

રાજકોટમાં ડેન્ગ્યૂના કારણે કિશોરીનું મોત, તંત્ર રોગચાળાને નાથવામાં અસમર્થ

રાજકોટ જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વરમાં રહેતી 16 વર્ષની કિશોરીનું ડેગ્યુથી મોત થયું છે. પહ્મકુંવરબા નામની કિશોરી  સારવાર હેઠળ હતી તે દરમિયાન કિશોરીનું મોત થયું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ડેન્ગ્યુના રોગચાળાએ માથું ઉચક્યું છે. આરોગ્ય તંત્ર ડેન્ગ્યુના રોગચાળાને નાથવામાં અસમર્થ રહ્યું છે. જેને લઈને અનેક લોકોને ડેન્ગ્યુનો ભોગ બનવું પડ્યું છે.

READ ALSO

Related posts

ગેંગરેપના આરોપીઓનું વડોદરા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થયું મેડિકલ ચેકઅપ

Nilesh Jethva

ગિરનાર પર બિરાજમાન મા અંબાજીના મંદિર પરિસરમાં સુવિધાનો અભાવ, મહંતે રજૂ કરી વ્યથા

Nilesh Jethva

રાજ્યમાં અહી આકાર પામી રહ્યો છે એશિયાનો સોથી મોટો રોપ-વે પ્રોજેક્ટ, આવી છે ખાસીયતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!