GSTV

આગામી ત્રણ દિવસ આ શહેરમાં નહીં મળે ચાનો આનંદ, ચા-હોટેલ એસોસિયેશને લીધો મોટો નિર્ણય

રાજકોટ

અમદાવાદ બાદ હવે અન્ય શહેરોમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેમાં સુરત, રાજકોટ અને વડોદરામાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રાજકોટમાં કોરોનાના એક જ દિવસમાં 71 કેસ સામે આવ્યા છે જ્યારે જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. શહેરમાં ચાની હોટેલો અને પાનના ગલ્લા પર લોકોની વધારે ભીજ જોવા મળે છે.

જેને લઈને રાજકોટ ચા-હોટેલ એસોસિયેશને આગામી ત્રણ દિવસ ચાની હોટેલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજકોટમાં કોરોનાના કેસો વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી શનિ-રવિ અને સોમવારના રોજ શહેરની તમામ ચાની હોટેલો બંઘ રહેશે. આ પહેલા રાજકોટમાં ચાની હોટેલો પર ભીડ એકઠી થતા કોર્પોરેશને હોટેલોને સીલ મારવાની કાર્યવાહી પણ કરી હતી. તો બીજી તરફ શહેરના અન્ય યુનિટો પર પણ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. જ્યાં પણ લોકોની ભીડ થાય તે દરેક યુનિટ પર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ઇન્જેક્શનનો પ્રથમ જથ્થો દમણથી રવાના

સમગ્ર વિશ્વમાં એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.તો બીજી તરફ કોરોનામાં કારગત નીવડે તેવી કોઈ દવા કે રસી ઉપલબ્ધ થઇ શકી નથી. જો કે કોરોના વાયરસ સામે લડતમાં ઉપયોગી થઈ શકે તેવા ઇન્જેક્શનનો પ્રથમ જથ્થો દમણથી રવાના કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

… તો શું હવે મતદાન કરવા માટે જરૂરી હશે આધાર? જાણો શું છે મોદી સરકારની તૈયારી

Pritesh Mehta

કેરળની પરિસ્થિતિ અત્યંત ગંભીર: સતત છ દિવસોથી 20 હજારથી વધુ કેસ સામે આવ્યા, તંત્રની ચિંતામાં થયો વધારો

pratik shah

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata
Do NOT follow this link or you will be banned from the site!