GSTV
Gujarat Government Advertisement

ST વિભાગ માથે કોરોનાનો કહેર: રાજકોટ ડિવીઝનમાં વધુ 20 રૂટ કરાયા બંધ, મોટી સંખ્યામાં થયા છે સંક્રમિત

Last Updated on May 4, 2021 by Pravin Makwana

રાજકોટ એસ.ટી ડીવીજનનના વધુ 20 રૂટ બંધ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટથી ચાલતા 500 માંથી 300 રૂટ બંધ કરવામાં આવ્યા છે. રાજકોટ એસટી ડીવીજનમાં અત્યાર સુધીમાં અનેક ડ્રાઇવર કંડકટર અને એસ.ટી.ના કર્મચારીઓ તથા અધિકારીઓ સંક્રમિત થયા છે. એસ.ટી બસના ટ્રાફિકમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari

મ્યુકરમાઈકોસિસ/ અમદાવાદ અને સુરતમાં 400 કેસ : કોરોના કરતાં પણ ખતરનાક છે રોગ, હવે રોજ વધશે 100 કેસ

Damini Patel

તાલાલા: પેસેન્જર પાસીંગ હોવા છતાં નિયમ વિરૂધ્ધ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા દરરોજ કેરીનાં હજારો બોકસની હેરફેર, નાના માલવાહકોનો ધંધો ઠપ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!