GSTV

રાજકોટના SP કચેરી બહાર આ મહિલાએ દવા પીધી, કારણ જાણીને થશો દુઃખી

રાજકોટની રૂરલ એસપી ઓફિસની બહાર એક મહિલાએ ઝેરી દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. કયાં કારણોસર મહિલાએ આત્મવિલોપનનું પગલું ભર્યુ તે સ્પષ્ટ થયું નથી. ગોંડલના ઇસ્વીરિયા ગામેથી 20 વર્ષની દીકરીને કોઇ ભગાડી જઇ દુષ્કર્મ કર્યું હોવાનો મહિલાનો આરોપ છે. સાથે જ દુષ્કર્મ કરીને દીકરીને કોઇને વેચી માર્યાનો પણ મહિલાએ આક્ષેપ લગાવ્યો હતો. જો કે ગાંધીનગર સુધી ધક્કા ખાવા છતાં કોઇ કામગીરી ન થવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો હતો.

Related posts

અમદાવાદના કોરોના પોઝિટીવ કેસોના નામ થયા જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે આખું લિસ્ટ

Karan

સુરતમાં ડી માર્ટનો કર્મચારી જ કોરોના પોઝિટીવ નીકળતાં મોલ બંધ, ચીજવસ્તુઓ લેવા જનારા પણ ભરાયા

pratik shah

લોકડાઉનમાં ઘરે શક્ય ન બનતાં પતિ પત્નીને કારમાં લઇ પહોંચ્યો એક કોમ્પલેક્સના પાર્કિંગમાં, કઢંગી હાલતમાં હતા અને પોલીસ પહોંચી

Karan
Do NOT follow this link or you will be banned from the site!