GSTV
Home » News » રાજકોટ SOG પોલીસે એક ચોંકાવનારું કૌભાંડ ઝડપી પાડ્યુ

રાજકોટ SOG પોલીસે એક ચોંકાવનારું કૌભાંડ ઝડપી પાડ્યુ

રાજકોટ પોલીસે એક એવું કૌભાંડ ઝડપી પાડ્યું છે કે જે સાંભળીને ચોંકી જવાય. રાજકોટ SOG પોલીસે RTOના મેમોની ડુપ્લીકેટ રસીદનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.

ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવતા RTO મેમોથી ઓછી રકમ ભરપાઈ કરવી પડે તે માટે લાલચમાં આવી આરટીઓની ડુપ્લીકેટ રસીદ બનાવી વાહન છોડાવી આપતા ૬ આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જેમાં  મનીષ ઉર્ફે સાગર મહેતા , હાર્દિક જાદવ , યશરાજ માંજરીયા ,જય સિંધવા , જયરાજ ગેડીયા અને ભાવેશ કાટોડીયા નામના શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આ શખ્સો પાસેથી ૨૭ ડુપ્લીકેટ રસીદ, ૨ લેપટોપ , ૨ પ્રિન્ટર , સ્ટેમ્પ , મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેના ગજગ્રાહમાં પ્રજાના હાલ બેહાલ

Nilesh Jethva

ICCનો મહત્વનો નિર્ણય, 2021 મહિલા વર્લ્ડ કપ માટે વધારી ઈનામની કરમ, નવા ટૂર્નામેન્ટને પણ આપી મંજૂરી

pratik shah

13 માસના બાળકને ખોળામાં લઈ અતિક્રમણ હટાવવા પહોંચી આ મહિલા ઓફિસર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!