GSTV
Gujarat Government Advertisement

રાજકોટમાં બીમારીથી કંટાળીને નિવૃત આર્મીમેને કર્યો આપઘાત, જામનગરમાં પણ બની દુઃખદ ઘટના

Last Updated on March 3, 2019 by

રાજકોટના ઢેબર રોડ પરની ગીતાનગર શેરી નંબર 3માં નિવૃત આર્મીમેને ગોળી મારી આપઘાત કર્યો હતો. વનમાળીદાસ દેસાણીએ પોતાની ગનથી ગોળી મારી આપઘાત કર્યો હતો. કેન્સરની બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ભક્તિનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

તો આ તરફ જામનગરના મહિલા PSIના પતિ નિર્મલસિંહ જાડેજાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. નાના ભાઈના લગ્ન બાદ પોતાના ઘરે કર્યો આપઘાત કર્યો હતો. મૃતકના પત્ની કલ્પનાબા ચૌહાણ ખંભાળિયામાં PSI તરીકેની ફરજ બજાવે છે.

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ/ રાજ્ય સરકારે આપી ચેતવણી, 30 જૂન સુધી રસી નહીં લીધી તો આ તમામ સંસ્થાનો પર લાગી જશે ખંભાતી તાળા: થશે કાર્યવાહી!

pratik shah

BIG NEWS / ગુજરાતમાં પણ હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી, જાણી લો દર્દીની હાલમાં શું છે સ્થિતિ

Dhruv Brahmbhatt

રાજ્યના 3 ટાપુઓનો થશે પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકાસ, ટુરિઝમ અને એડવેન્ચર સ્પોર્ટસથી ઉભી થશે રોજગારીની નવી તકો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!