GSTV

કચ્છના માલધારીઓ હિજરત કરી બે મહિના બાદ ચાલતા પહોંચ્યા રાજકોટ

Last Updated on November 13, 2018 by Arohi

કચ્છના રાપર તાલુકાના માલધારીઓ હિજરત કરીને 800 જેટલા પશુધન સાથે રાજકોટના રતનપર ગામે આવી પહોંચ્યા છે. કચ્છના રાપરથી હિજરત કરી ચાલતા ચાલતા બે મહિના બાદ માલધારીઓ રાજકોટ પહોંચ્યા હતા. પોતાના પશુઓના ભરણ પોષણ માટે માલધારીઓને હિજરત કરવી પડી રહી છે. ત્યારે માલધારીઓએ દાતાઓને મદદ કરવા અપીલ કરી છે. કચ્છમાંથી માલધારીઓની હિજરત થવાનું સતત ચાલુ જ છે. ઓછા વરસાદના કારણે પાણી અને ઘાસચારાની અછતના કારણે કચ્છમાંથી માલધારીઓની હિજરત કરી રહ્યાં છે.

Read Also 

Related posts

પાર્કિન્સનના દર્દીઓ માટે નવી આશાનું કિરણ, મુંબઇની જસલોક હોસ્પિટલમાં બ્રેઇન ઇલેક્ટ્રોડસ ઇમ્પ્લાન્ટ સર્જરીમાં ભારતભરમાં મળી પ્રથમ સફળતા

Harshad Patel

વિપક્ષ આકરા પાણીએ: કોંગ્રેસ 9 દિવસ સુધી વિવિધ મુદ્દે યોજશે વિરોધ કાર્યક્રમ, સરકારની સદંતર નિષ્ફળતાને કરશે ઉજાગર

pratik shah

સુરત: વરાછા વિસ્તારમાં પુસ્તક લેવા નીકળેલી સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહરણ, ખંડણી માટે આવ્યો કોલ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!