GSTV

રાજકોટ/ ભાજપના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું કોરોનાને કારણે થયું નિધન, ખાનગી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના રાજકોટમાં તો દશા બેઠી છે. ત્યારે આ સંકટ વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકોટ શહેરના સત્તાધારી પક્ષના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું કોરોનાને કારણે નિધન થયું છે.

સત્તાધારી પક્ષના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું કોરોનાને કારણે નિધન થયું

ઉલ્લેખનીય છે કે વર્ષ 2005 થી 2010 વોર્ડ નં .1ના ચારુબેન ચૌધરી કોર્પોરેટર હતા. નોંધપાત્ર છે કે ચારુબેન ચોધરીનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો અને તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. પરંતુ સારવાર દરમિયાન ચારુબેનનું નિધન થયું.

READ ALSO

Related posts

કોરોનાની મહામારીને પગલે 12 વર્ષથી યોજાતા કાકરિયા કાર્નિવલને લઈને સસ્પેન્સ

Nilesh Jethva

Mirzapur 2: ફેન્સ માટે આવી ખુશખબરી, સમય કરતા પહેલા રિલીઝ થઈ વેબસિરીઝ મિર્ઝાપુર-2

Pravin Makwana

સુવિધા/ રેલ્વેમાં મુસાફરી કરતી વખતે સામાન લેવા લઈ જવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, ઘરેથી લઈ જશે અને મુકી પણ જશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!