GSTV
Home » News » રાજકોટના પ્રદ્યુમ્નપાર્ક ઝૂની ફીમાં કરાયો વધારો : મનપાની સ્થાયી સમિતીમાં મંજુરી

રાજકોટના પ્રદ્યુમ્નપાર્ક ઝૂની ફીમાં કરાયો વધારો : મનપાની સ્થાયી સમિતીમાં મંજુરી

સૌરાષ્ટ્રના એકમાત્ર ઓપન ઝુ ગણાતા રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝુની ફીમાં વધારો કરાયો છે. અત્યાર સુધી ઝુમાં પ્રવેશ માટે પુખ્યવયના સહેલાણીઓ પાસે 20 રૂપિયા લેવામાં આવતા હતા. તેને સ્થાને રૂપિયા 25 કરી દેવાયા છે. પ્રાણીસંગ્રહાલયની ફીમાં વધારા અંગે મહાપાલિકામાં દરખાસ્ત થઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી. જેથી હવે રાજકોટના ઓપન ઝુની મુલાકાત લેનારાઓ સહેલાણીઓ પાસેથી વધુ ફી વસુલવામાં આવશે. અને ઝુનીઆવકમાં પણ વધારો નોંધાશે.

 

Related posts

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, વધુ સાત નેતાઓ ભાજપમાં જોડાયા

Nilesh Jethva

હું આખા દેશમાં કોંગ્રેસમાં ધારુ ત્યાં ટીકિટ અપાવી શકું, અલ્પેશ ઠાકોરનો વધુ એક વીડિયો વાયરલ

Nilesh Jethva

કારને લઈને નિકળેલા 12 વર્ષના કિશોરે અમદાવાદમાં બોલાવી બઘડાટી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!