GSTV
Home » News » રાજકોટ પોલીસ કમિશનરની કચેરી બહાર યુવક કેરોસિન ભરેલા ડબ્બા સાથે પહોંચ્યો અને….

રાજકોટ પોલીસ કમિશનરની કચેરી બહાર યુવક કેરોસિન ભરેલા ડબ્બા સાથે પહોંચ્યો અને….

રાજકોટ પોલીસ કમિશનરની કચેરી બહાર એક યુવકે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો. રમેશ મુંધવા નામના યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. છેતરપિંડી કરીને લોન લેવાના મામલે તેણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. જોકે તે કંઈ કરે તે પેહલા જ પોલીસે તેની અટકાયત કરી હતી.

Related posts

અરે આ શું…સાબરમતીને કાંઠે 500-1000ની જુની ચલણી નોટો તણાઇ આવી

Riyaz Parmar

મમતા બેનરજીનાં માર્ગે ગુજરાત સરકાર, હાર્દિક પટેલને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપી..પછી?

Riyaz Parmar

અમિત શાહને જનરલ ડાયર તરીકે સંબોધનાર કોંગ્રેસના ધારાસભ્ય સામે ચૂંટણીપંચમાં ફરિયાદ

Riyaz Parmar