GSTV
Home » News » VIDEO : પોલીસે અસામાજીક તત્વોનું સરઘસ કાઢી જાહેરમાં લોકોની માફી મંગાવી

VIDEO : પોલીસે અસામાજીક તત્વોનું સરઘસ કાઢી જાહેરમાં લોકોની માફી મંગાવી

રાજકોટના મવડી વિસ્તારની શ્રીનાથજી સોસાયટીમાં અસામાજિક તત્વોનો આતંક મચાવ્યો હતો. જે મામલે પોલીસે 12 શખ્સોની ધરપકડ કરી સરઘસ કાઢ્યુ હતુ અને માફી મંગાવી હતી. સોલાર કંપનીના ડેટા લેતી-દેતી બાબતે ફરિયાદી સાથે માથાકૂટ થઈ હતી. પોલીસે આરોપીને સાથે રાખી શ્રીનાથજી સોસાયટીમાં રી-કન્ટ્રક્શન કરાવ્યું હતુ.

READ ALSO

Related posts

કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા ચૂંટણી લડશે ? આશાદેવીએ આપી આ પ્રતિક્રિયા

Ankita Trada

સ્વીટ માર્ટ કે ઝેર માર્ટ : આ મિઠાઈની દુકાનનો વીડિયો જોયા બાદ મિઠાઈ ખાતા પહેલા હજાર વખત વિચારશો

Nilesh Jethva

પાકિસ્તાનના વડાપ્રધાને ફરી વખત આર્ટિકલ 370નો રાગ આલાપ્યો, કહ્યું…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!