GSTV
Home » News » રાજકોટમાં 7,650 રૂપિયાના મુદ્દામાલ સાથે ”મુન્નાભાઈ” ઝડપાયા

રાજકોટમાં 7,650 રૂપિયાના મુદ્દામાલ સાથે ”મુન્નાભાઈ” ઝડપાયા

doctor terrorists in Aurangabad

રાજકોટમાં બોગસ તબીબ ઝડપાવવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે.રાજકોટ તાલુકા પોલીસે વધુ એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. રસુલપરા વિસ્તારમાં અમરીતા બિશ્વાસ નામનો પરપ્રાંતિય શખ્સ સર્ટીફિકેટ વગર ક્લિનિક ચલાવતો હતો. જોકે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી જુદી-જુદી કંપનીના ઈન્જેક્સન તથા દવા મળીને કુલ 7 હજાર 650નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

  • રાજકોટ તાલુકા પોલીસે બોગસ તબીબ ની કરી ધરપકડ
  • રસુલપરા પાછળ ક્રિષ્ના ક્લિનિકના નામથી ક્લિનિક ચલાવતા નકલી તબીબની ધરપકડ
  • અમરીતા બીસ્વાસ નામના બોગસ તબીબની કરી ધરપકડ
  • પોલીસે ક્લિનિક પરથી જુદી જુદી કંપનીના ઇન્જેક્શન તથા દવા મળી કુલ 7650 નો મુદ્દામાલ કબ્જે કર્યો

READ ALSO

Related posts

અલ્પેશ સામે કોંગ્રેસ આકરા પાણીએ, સભ્ય પદ રદ કરાવવા કરી સૌથી મોટી કાર્યવાહી

Arohi

IPL 2019: નિર્ણાયક તબક્કે જ આઈપીએલની ચમક ફીકી પડશે, આ વિદેશી ખેલાડીઓ છે જવાબદાર

Bansari

ફેસબુક પર લાગી શકે છે 3.5 અબજ રૂપિયાનો દંડ, જાણો કારણ

Mansi Patel