GSTV

ચોંકાવનારું: રાજકોટના પડધરી તાલુકામાં 4 માસની બાળકીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, તંત્ર થયું દોડતું

Last Updated on September 17, 2021 by pratik shah

ગુજરાત રાજ્યના રાજકોટ જીલ્લાના પડધરી ખાતે ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જ્યાં માત્ર 4 માસની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચ્યો છે. 5 દિવસ પૂર્વે બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

કોરોના
  • રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં 4 માસની બાળકીને કોરોના પોઝિટિવ
  • 5 દિવસ પૂર્વે બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે
  • મૂળ એમપી ના મજુર પરિવારની 4 માસની બાળકી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ કામગીરી હાથ ધરી
  • આજે 6 દિવસ બાદ બાળકીની હાલત સ્ટેબલ હોવાનું આરોગ્ય અધિકારી નું નિવેદન
  • હાલ કુલ 3 દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે સારવાર હેઠળ

ચોંકાવનારો કેસ આવતા તંત્ર પણ દોડતું થયું છે. મૂળ એમપી ના મજુર પરિવારની 4 માસની બાળકી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ કામગીરી હાથ ધરી છે. બીજી તરફ આજે 6 દિવસ બાદ બાળકીની હાલત સ્ટેબલ હોવાનું આરોગ્ય અધિકારી નું નિવેદન આવ્યું છે. હાલ કુલ 3 દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે સારવાર હેઠળ.

READ ALSO

Related posts

G20 સંમેલનમાં ભાગ લેશે પીએમ મોદી, 27થી 31 ઓક્ટોબર દરમ્યાન જશે ઈટાલીના પ્રવાસે

Pritesh Mehta

પ્રિયંકા ગાંધીના કેન્દ્રને વેધક અને આકરા સવાલ, દેશના 97 ટકા પરિવારોની આવક મોદી સરકારના શાસનમાં ઘટી

pratik shah

જો વ્હોટ્સએપ ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે તો બોલિવુડ ચેટ તમામ સમયે લીક કેમ થતી રહે છે?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!