GSTV
Home » News » વારંવાર વિરોધ કરવા કેમ આવો છો કહેતા NSUIએ ડબલ વિરોધ કર્યો

વારંવાર વિરોધ કરવા કેમ આવો છો કહેતા NSUIએ ડબલ વિરોધ કર્યો

રાજકોટમાં ફી વધારાના વિરોધમાં FRC કચેરી ખાતે NSUI એ ઉગ્ર દેખાવો કર્યા હતા. અધ્યક્ષ દ્વારા NSUI ને અવારનવાર શા માટે રજૂઆત કરવા માટે આવો છો તેવું કહેતા NSUI એ ઉગ્ર વિરોધ કર્યો હતો. અને કમિટીના અધ્યક્ષનું રાજીનામું માંગ્યુ હતુ. NSUIએ રાજકોટની મોટી સ્કૂલોની ફી તાત્કાલીક નક્કી કરવાની માંગ કરી હતી. પણ અધ્યક્ષે તાત્કાલિક ફી જાહેર કરવાની ના પાડતા કચેરીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવતા પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસે NSUI ના કાર્યકરોને ઢસડીને અધ્યક્ષની ઓફિસમાંથી બહાર કાઢ્યા હતા.

READ ALSO

Related posts

કેશોદમાં બિચ્છુ ગેંગનો આતંક, બસ સ્ટેન્ડ પર યુવકને છરા અને ધોકા વડે માર માર્યો

Arohi

પાકિસ્તાન ભારતમાં 100 જેટલા આતંકીઓની ઘુસણખોરી કરવાની ફિરાકમાં

Arohi

ચિદમ્બરના ઘરેથી કપડાં અને રાત્રિનું ભોજન આવ્યું, પૂછપરછ બાદ જ સુવા દીધા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!