GSTV
Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

રાજકોટ / આર.કે. બિલ્ડર ગ્રુપ સામેનો કેસ રિઓપન થશે, આવકવેરા વિભાગે 700થી વધુ લોકોને એકસાથે ફટકારી નોટિસ

રાજકોટમાં આવકવેરા વિભાગની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આરકે બિલ્ડર ગ્રુપને ત્યાં આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. હવે આ મામલે આવકવેરા વિભાગની ટીમે આર.કે. બિલ્ડર ગ્રુપના 700થી વધુ લોકોને એકસાથે નોટિસ ફટકારી છે. કેસને રિઓપન કરવા માટે 700થી વધુ લોકોને એકસાથે નોટિસ ફટકારવામાં આવી છે..

કેસ રિઓપનની પ્રોસેસમાં કરદાતા પોતાના રિટર્ન નવેસરથી ભરી શકે છે અને ત્યારબાદ આવકવેરા વિભાગ તેમનું એસસમેન્ટ કરશે. વર્ષ 2021ના ઓગસ્ટ મહિનામાં આઈટી વિભાગની ટીમે આરકે બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા પાડ્યા હતા. આર કે બિલ્ડર ગ્રુપના 7 અલગ અલગ પ્રોજેક્ટમાં મોટાપ્રમાણમાં નાણાકીય વ્યવહારો થયા હોવાની આવકવેરા વિભાગને આશંકા છે.

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV