GSTV

સૌરાષ્ટ્ર માટે ખુશખબર : રાજકોટની બેંકમાં નોકરીની સોનેરી તક, ખાલી પડી છે આ જગ્યાઓ

જો તમે બેંકની જોબ શોધી રહ્યાં છો તો તમારા માટે સોનેરી તક છે. ગુજરાતમાં રાજકોટ નાગરિક સહકારી બેંકંમાં ડિપ્યુટી ચીફ મેનેજર અને બ્રાંચ મેનેજરના પદ ઉપર જગ્યા બહાર પડી છે. આ પદો ઉપર ઉમેદવારીની પ્રક્રિયા 29 જુલાઈ 2020થી શરૂ થઈ ચુકી છે. અને 7 ઓગષ્ટ 2020 સુધી ચાલશે. તેમાં જે પણ ઉમેદવારો આ પોસ્ટ માટે ઉમેદવારી કરવા માંગે છે તે તેની વેબસાઈટ ઉપર જઈને ફોર્મ ભરી શકે છે. જો ઉમેદવારોના એપ્લીકેશન ફોર્મમાં કોઈ ગરબડ નજરે પડે છે તો તેને રીજેક્ટ કરી દેવામાં આવશે.

એજ્યુકેશન ક્વોલિફિકેશન

ડેપ્યુટી ચીફ મેનેજરના પદ ઉપર ઉમેદવારી કરનારા ઉમેદવારોને કોઈપણ માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી હોવી જોઈએ. આ ઉપરાંત બ્રાંચ મેનેજરના પદો ઉપર આવેદન કરવા માટે ઉમેદવારો ફર્સ્ટ ક્લાસ હોવા જોઈએ. તેની સાથે જ ડિપ્યુટી ચીફ મેનેજરના પદ ઉપર ઉમેદવારી કરવા માટે વધારેમાં વધારે ઉંમર 45 વર્ષની હોવી જોઈએ. તો બ્રાંચ મેનેજરના પદ ઉપર ઉમેદવારી કરનારા ઉમેદવારોની ઉંમર 40 વર્ષ હોવી જોઈએ.

Related posts

નહીં ડ્રગ્સની રિકવરી, નહીં મેડિકલ ટેસ્ટ, તો પણ NCBના ગાળીયામાં ફસાઈ રહ્યાં છે બોલિવૂડ સ્ટાર્સ

Mansi Patel

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1372 લોકો કોરોના પોઝિટિવ સાથે 15 દર્દીના મોત, આજે વધુ 1289 સંક્રમિત થયા સાજા

Ankita Trada

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, હરાજીમાં ટોળે ટોળા એકઠા થયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!