GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

લોકડાઉનમાં મોદી સ્કૂલ દ્વારા ફી વસુલવાનો મામલો, DEO દ્વારા પગલાં ન લેતા NSUI આવ્યું મેદાને

રાજકોટમાં લોકડાઉન વચ્ચે મોદી સ્કુલ દ્વારા ફી ભરવા વાલીઓ પર કરવામાં આવેલા દબાણ બાદ એનએસયુઆઈ દ્વારા દેખાવો કરવામાં આવ્યો. જેથી એનએસયુઆઈના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. જેથી એનએસયુઆઈના કાર્યકરો ધરણા અને રામધૂમ કરી હતી.

  • લોકડાઉનમાં ખાનગી સ્કૂલ દ્વારા ફી વસુલવાનો મામલો
  • મોદી સ્કૂલ દ્વારા વાલીઓને ફોન કરી ફી ભરવા કર્યું હતું પ્રેસર
  • DEO દ્વારા મોદી સ્કુલ સામે પગલાં ન લેતા NSUI આવ્યું મેદાને
  • NSUI દ્વારા મોદી સ્કૂલે કરવામાં આવ્યો વિરોધ

DEO દ્વારા મોદી સ્કુલ વિરૂદ્ધ કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં ન આવતા એનએસયુઆઈ દ્વારા સ્કૂલ બહાર દેખાવો કરવામાં આવ્યો. એનએસયુઆઈનો આરોપ છે કે, લોકડાઉન દરમ્યાન મોદી સ્કૂલ દ્વારા વાલીઓને ફોન કરી ફી ભરવા દબાણ  કરવામાં આવ્યુ.

Read Also

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

જામનગર પોલીસ દ્વારા એલર્ટ સીટીઝન એપ્લીકેશન બનાવવામાં આવી, તાત્કાલિક મળે છે માહિતી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!