GSTV
Home » News » રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ઐતિહાસિક નિર્ણય, 4 નહીં પણ 225 દલાલોનો ખેડૂતોને મળશે લાભ

રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ઐતિહાસિક નિર્ણય, 4 નહીં પણ 225 દલાલોનો ખેડૂતોને મળશે લાભ

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી મોટો ઐતહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સૌથી મોટો એટલા માટે કારણકે જુના માર્કેટ યાર્ડમાં માત્ર ચાર દલાલ હતા. જેની સામે નવા માર્કેટ યાર્ડમાં 225 દલાલોનો લાભ ખેડૂતોને હવે મળવાનો છે. આજથી ડુંગળીની આવક નવા યાર્ડમાં ચાલુ કરી દેવામાં આવી છે. અને હરાજી પણ નવા યાર્ડમાંજ શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે આ નિર્ણય સત્તાધીશો અને કમિશન એજન્ટોના સહકારથી લેવામાં આવ્યો છે. તમામ જણસી હવે બેડી યાર્ડમાં ઉતારવામાં આવશે. જેથી નક્કી થતા વાહન ભાડામાં પણ ફાયદો થઈ રહશે, કારણકે પહેલા ડુંગળી ઉતારવા માટે લોકો જૂના યાર્ડમાં જતા હતા.

READ ALSO

Related posts

રેલવે પ્લેટફોર્મ ટિકિટ માટે નહી આપવા પડે રૂપિયા, ભારતીય રેલવેની અનોખી પહેલ

Bansari

અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી આટલા રાજ્યોની ઝાંખી જોવા મળશે

Nilesh Jethva

આતંકવાદ પર પાકિસ્તાનને મોટો ઝટકો, ગ્રે લિસ્ટમાં રાખવાની સાથે FATFએ આપી આ ચેતવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!