GSTV
Home » News » યાર્ડ ડિરેક્ટરના વિવાદાસ્પદ નિવેદનથી ખેડૂતો વિફર્યા, ‘અમે ખેડૂતોને કંકોત્રી નથી લખતા’

યાર્ડ ડિરેક્ટરના વિવાદાસ્પદ નિવેદનથી ખેડૂતો વિફર્યા, ‘અમે ખેડૂતોને કંકોત્રી નથી લખતા’

રાજકોટ માર્કટિંગ યાર્ડના ડિરેક્ટરે આપેલા વિવાદિત નિવેદનને લઈને ખેડૂતો અને યાર્ડ દલાલોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને થોડીવાર માટે મગફળીની હરાજી કામગીરી પણ અટકાવી હતી. થોડા દિવસ અગાઉ વરસાદથી યાર્ડમાં રહેલી મગફળી પલળી ગઈ હતી. જેના પર યાર્ડ ડિરેક્ટરે પરષોતત્મ સાવલિયાએ નિવેદન આપતા કહ્યુ હતુ કે ખેડૂતોને અમે કંકોત્રી લખતા નથી.

તેઓના આ નિવેદનથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે બાદ મગફળીની હરાજી અટકાવી હતી. જોકે બાદમાં ખેડૂતોનો માલ વધુ બગડે નહી તે માટે હરાજીનું કામકાજ ચાલુ કરી દેવાયુ પરંતુ જ્યાં સુધી યાર્ડ ડિરેક્ટર સાથે બેઠક ન થાય ત્યાં સુધી નવી મગફળીની આવક કરવા દેવામાં નહી આવે તેવો પણ નિર્ણય લેવાયો છે.

READ ALSO

Related posts

દિકરી સાથે દયાબેનનો ફોટો આવ્યો સામે, શું શોમાં પાછા ફરવાની તૈયારી

pratik shah

ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

Pravin Makwana

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર, બનાવ્યો અલગ વોર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!