GSTV

રાજકોટની જાણીતી મહિલાના પતિનો આપઘાતનો કર્યો પ્રયાસ, આત્મહત્યા કરવાનું કારણ મારી પત્ની છે!

Last Updated on July 25, 2021 by pratik shah

રાજકોટમાં જાણીતા સમાજસેવિકાના પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી મુજબ સાથી ગ્રુપના ટ્રસ્ટી જલ્પા પટેલના પતિ કેતન પટેલે પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા કેતન પટેલે સોશિયલ મીડિયા મારફતે પત્ની જલ્પા પટેલના ત્રાસથી કંટાળીને આપઘાત કરી રહ્યા હોવાનું જણાવ્યું.

  • રાજકોટની જાણીતી મહિલાના પતિનો આપઘાતનો પ્રયાસ
  • રાજકોટ પોલીસ કમિશ્નર ઓફિસમાં કર્યો સૂસાયડનો પ્રયાસ
  • પત્ની જલ્પા પટેલના ત્રાસથી કર્યો આત્મહત્યા નો પ્રયાસ
  • પત્ની જલ્પા પટેલ સાથી સેવા ટ્રસ્ટ ની ટ્રસ્ટી હોવાથી રોફ અને ખોફ જમાવી જાનથી મારી નાખવાની ધમકી નો પતિનો આક્ષેપ
  • ફેસબુક લાઈવ કરી કમિશ્નર ઓફિસમાં. ફિનાઇલ પી આપઘાત કરવાનો કર્યો પ્રયાસ
  • સારવાર દરમ્યાન કેતન પટેલ ના ખીસામાંથી સુસાઈડ નોટ પણ મળી આવી
  • સુસાઇડ નોટ માં સાથી ગ્રુપ ની ટ્રસ્ટી મારી પત્ની જલ્પા પટેલ અને તેને સાથી મિત્રો દ્વારા મને માનસિક ત્રાસ આપવામાં આવે છે
  • આત્મહત્યાનું કારણ મારી પત્ની જલ્પા પટેલ છે

.કેતન પટેલે આક્ષેપ કર્યો કે મારી પત્ની જલ્પા અને સાથી ગ્રુપના અન્ય સભ્યો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે… જેનાથી કંટાળીને હું આપઘાત કરી રહ્યો છું… કેતન પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે… જ્યાં સારવાર દરમ્યાન તેમના ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે.

READ ALSO

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!