GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

રાજકોટ : ડીસીપીની મહિલા પોલીસ મથકે ઓચિંતી મુલાકાત, અનિયમિત લોકોની લેવાઈ લેફ્ટ રાઈટ

રાજકોટ મહિલા પોલીસ મથકે ડીસીપી કરણ રાજે અચાનક ઈન્સ્પેક્શન કર્યું. દરમિયાન કેટલાક પોલીસકર્મીઓની અનિયમિતતા અને બેદરકારી જોવા મળી. ત્યારે ડીસીપી કરણ રાજે અનિયમિત અને બેદરકારી દાખવનારા પોલીસકર્મીઓને ક્લાસ લીધા. ચાલુ ઈન્સ્પેક્શને ફોન આવતાં એક પોલીસકર્મીને ઠપકો આપીને તેનો ફોન જપ્ત કરી લીધો. અનફીટ અને મેદસ્વી મહિલા પોલીસકર્મીઓને લઈને તેમણે કહ્યું કે પોલીસકર્મીઓએ હંમેશા ફીટ રહેવું જરૂરી છે. અને દુષ્કર્મ મામલે ગંભીરતા દાખવી પીડિતો સામે સહાનુભુતિ દાખવવા સલાહ આપી.

 

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!