GSTV
Home » News » રાજકોટ મહાનગરપાલિકા જે કરી રહી છે તેને જ પાણીનો વ્યય કહેવાય

રાજકોટ મહાનગરપાલિકા જે કરી રહી છે તેને જ પાણીનો વ્યય કહેવાય

રાજકોટ મનપા દ્વારા 3 માળિયા કવાટર્સના સ્થાન પર હાઇરાઈઝ બિલ્ડીંગ બનવાનો નિર્ણય કરાયો હતો. જોકે આ બાબતને આજે દોઢ વર્ષ થયાં હોવા છતાં ત્યાં કોઈ પણ પ્રકારનું કામ ચાલુ કરવામાં નથી આવ્યું. જોકે કામ તો દુરની વાત છે અહીંયા ખાલી પડેલ 3 માળિયામાં કવાટર્સની પાણીની લાઈન પણ બંધ કરવામાં નથી આવી. જેને કારણે પાણીનો બેફામ વેડફાટ થઇ રહ્યો છે અને તંત્ર પણ તે બાબતે બેપરવાહ છે.

READ ALSO

Related posts

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સિવીલ સર્વિલ પરિક્ષા તૈયારી કેન્દ્રનો CM રૂપાણીનાં હસ્તે પ્રારંભ કરાશે

Riyaz Parmar

અમરેલીનો આ ડેમ 80 ટકા ભરાતા નિચાણાવાળા 43 ગામોને અપાયું એલર્ટ

Nilesh Jethva

જીએસટીવીના અહેવાલની અસર, રવિવારે પણ રાજ્યની તમામ આરટીઓ ચાલુ રહેશે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!