GSTV
Home » News » રાજકોટમાં હત્યારાઓ બેફામ, બાઈક અથડાવ્યા બાદ હત્યા કરી, CCTVમાં ઘટના કેદ

રાજકોટમાં હત્યારાઓ બેફામ, બાઈક અથડાવ્યા બાદ હત્યા કરી, CCTVમાં ઘટના કેદ

રંગીલા શહેરની વ્યાખ્યામાં આવતા રાજકોટમાં ગુનાખોરી એટલી હદે વકરી છેકે ગમે ત્યારે મર્ડર થઇ જાય છે. આવી જ એક ઘટના બની છે રાજકોટના રવિરત્ન પાર્કમાં. જ્યાં એક વ્યકિતની બેરહેમીથી હત્યા કરી દેવાઇ. પહેલા બાઇક અથડાવાઇ અને ત્યારબાદ તેની હત્યા કરી દેવાઇ. ચોંકાવનારી આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ છે.

  • રાજકોટઃ રવિ રત્ન પાર્કમાં એક વ્યકિતની હત્યા
  • બાઇક અથડાવીને કરાઇ હત્યા
  • સીસીટીવીમાં કેદ થઇ ઘટના

Related posts

ચાલુ વાહને મોબાઇલ પર વાત કરો છો તો ચેતજો, નહિંતર RTOની આ કાર્યવાહીનો સામનો કરવો પડશે

Riyaz Parmar

પોલીસને મદદ કરીને નફો કરતું થયેલું ભારતીય સ્ટાર્ટઅપ,ઇન્ડિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેસિયલ રેકગ્નિશન

Path Shah

કુડા સામૂહિક હત્યાકાંડ : ઈજાગ્રસ્ત કરશન પટેલનું હોસ્પિટલમાં નિધન, હવે પોલીસ તપાસ દિશાવિહીન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!