GSTV

કાગવડ ખાતે ઉજવાયો માં ખોડલનો પ્રાગટ્ય દિવસ, મીઠાઈ અને ફરસાણના અન્નકૂટ સજાવવામાં આવ્યા

khodaldham

Last Updated on February 21, 2021 by Pritesh Mehta

રાજકોટના કાગવડના ખોડલધામમાં માતાજી ખોડિયારના પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવી. માતાજીને આ અવસરે છપ્પન ભોગ ધરવામાં આવ્યો હતો. મીઠાઈ અને ફરસાણના અન્નકૂટને સજાવવામાં આવ્યો હતો.

કાગવડ

આ અન્નકુટના શ્રદ્ધાળુઓએ માટી સંખ્યામાં દર્શનનો લ્હાવો લીધો હતો. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે પણ માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા અને સૌ ભક્તોને ખોડિયાર જયંતીની શુભેચ્છા પાઠવી હતી.

મંદિર પરિસરમાં આવેલી યજ્ઞ શાળામાં હવન અને ગુંબજ પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મંદિરના દ્વાર ખૂલતા જ વહેલી સવારથી મંદીરમાં ભક્તોની ભીડ જોવા મળી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!