GSTV
Home » News » રાજકોટમાં ઈતરડીઓના ત્રાસથી શહેરીજનો તોબા પોકારી ગયા, એસિડથી કરી રહ્યા છે નાસ

રાજકોટમાં ઈતરડીઓના ત્રાસથી શહેરીજનો તોબા પોકારી ગયા, એસિડથી કરી રહ્યા છે નાસ

જે પ્રકારે સૌરાષ્ટ્રના રાજકોટ મોરબી સહિતના વિસ્તારોમાં ઇતરડીના કારણે કોંગીફીવર ના કેશ નોંધાય રહ્યા છે. તેને લઈ લોકોમાં ડર નો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈ સ્થાનીક દ્રારા તંત્રને રજુઆત કરવામાં આવી હતી. તંત્ર દ્રારા બે વખત દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો, પરંતુ ઇતરડીનો ત્રાસ હજુ પણ ઉદ્યોગનગર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો પોતાના બાળકોને પોતાની શહેરી વિસ્તારોમાં જવા નથી દેતા. બીજી તરફ કોંગો ફીવર નો કહેર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. આ જ ડર ઉદ્યોગનગરના લોકોમાં જોવા મળી રહ્યોં છે અને આજ ડર ના કારણે લોકો ઇતરડીનો જાતે એસીડથી નાશ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસે ચીનને વિશ્વથી વિખુટુ પાડી દીધું, પાડોશી દેશોએ પ્રતિબંધ મુકતા આસિયાનના શરણે જવું પડ્યું

Mayur

ભવનાથ તળેટીમાં મેળો માણવા ઉમટયો માનવ મહેરામણ, રવેડીમાં મહા મંડલેશ્વરો સાધુ – સંતો જોડાશે

pratik shah

બોલિવુડમાં ડેબ્યૂ કરશે રિયલ ‘કબીર સિંહ’, અનન્યા પાંડે સાથે કરશે આ ફિલ્મમાં કામ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!