GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

રાજકોટ : પતિએ પત્નીના વાળ, કાન અને નાક કાપી નાખ્યા

રાજકોટમાં મહિલાના વાળ, કાન અને નાક કાપી નાખવા મામલે ખુલાસો થયો છે કે તેના પ્રેમીએ નહીં પરંતુ પતિએ જ આ ગુનાહિત કૃત્ય કર્યુ છે. અને મહિલાએ જાણી જોઈને પ્રથમ પ્રેમી અને તે બાદ જમાઈ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાના પતિનો બચાવ કરવા માટે ખોટી ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાનાં પતિની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી બાદમાં આરોપી પતિની પોલીસે અટકાયત કરી છે.

READ ALSO

Related posts

મોદી સરકારની વાહવાહી છોડો : ચીન નહીં ભારત પણ 1.5 કિલોમીટર પોતાની સરહદમાં પાછળ હટ્યું, ચીનની માની આ શરતો

Harshad Patel

પ્રાઈવેટ ટ્રેનમાં મુસાફરી કરવી છે તો ખિસ્સુ કરવું પડશે ખાલી, રેલવે નહીં પરંતુ આ લોકો નક્કી કરશે ભાડુ

Arohi

લગ્ન કરેલા હોય તેવા પ્રખ્યાત પોર્ન ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ, આ છે તેમનું પારિવારિક જીવન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!