રાજકોટમાં પતિએ પત્નીને ઢોરમાર માર્યો હતો. ગત રાત્રે પત્નીને ઢોર માર મારીને પતિએ ઘરની બહાર કાઢી મુકી હતી. ત્યારબાદ મોડી રાત્રે પીડિતાના પીયરીયા રાજકોટથી અમરેલી તેડી લાવ્યા હતા. માતાને માર મારતો વીડિયો દિકરાએ મોબાઈલમાં શુટ કર્યો હતો. ઈજાગ્રસ્ત પીડિતાને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે.
Read Also
- જગદીપ ધનખડ, કિરણ રિજ્જુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો
- આણંદ / વ્યાજખોરોના ત્રાસથી પાનની દુકાન ચલાવનારે કરી આત્મહત્યા
- હિમપ્રપાત / જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભૂસ્ખલન, 2 વિદેશી નાગરિકોના મોત
- નવી ટેક્સ વ્યવસ્થા વિ જૂની / શું તમે મહિને 1 લાખ રૂપિયા કમાઓ છો? તો તમારા માટે કઈ કર વ્યવસ્થા વધુ સારી છે?
- બજેટમાં એરપોર્ટ બનાવવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં છેડાયો સવાલ, કોને વેચવામાં આવશે?; અદાણીને કે અંબાણીને?