GSTV
Home » News » VIDEO : યમરાજ બનીને આવેલી કારે યુવતીઓને હવામાં ફંગોળી, મૃતદેહને લઈ જવા પડ્યો છકડામાં

VIDEO : યમરાજ બનીને આવેલી કારે યુવતીઓને હવામાં ફંગોળી, મૃતદેહને લઈ જવા પડ્યો છકડામાં

રાજકોટ પંચાયત ચોક પાસે થયેલા હિટ એન્ડ રન કેસમાં કૃપાલી રંગપરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ, અકસ્માતની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. ચાર્મી તેની બહેનપણીની સાથે કોલેજ જઈ રહી હતી. તે સમયે તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. અને ચાર્મીનું મોત નિપજ્યુ હતુ. અકસ્માતમાં મોતની ઘટના બાદ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા થઈ શકી ન હતી. અને મૃતદેહને છકડામાં લઈ જવાતા મોતને મલાજો પણ જળવાયો ન હતો.

READ ALSO

Related posts

જો તું સેક્સ ના કરવા દે તો કંઈ નહીં પણ તારી સહેલી હોય તો કહેજે કારણ કે મને ડૉક્ટરે કહ્યું છે

Alpesh karena

ગજબ! આ છે ગુજરાતનું એવું ગામ જ્યાં થાય છે 100 ટકા મતદાન!

Bansari

રાજકોટનાં લોકો જોતા રહી ગયા, કોંગ્રેસના આ ઉમેદવાર વિજય રૂપાણીને પગે પડ્યા કારણ કે…

Alpesh karena