રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલમાં ફરીથી ભાવ વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલમાં 35 રૂપિયાનો વધારો થતાં કપાસિયા તેલનો ડબ્બો 2,160 રૂપિયે પહોંચ્યો છે.

જ્યારે સિંગતેલમાં ત્રણ દિવસમાં 15 રૂપિયા વધારો થયો છે. જેથી સિંગતેલનાં ડબ્બાનો ભાવ 2300 રૂપિયાએ થયો છે. જો કે, કપાસિયા અને સિંગતેલનાં ભાવ વધવા પાછળ સોયાબિન તેલની મળતર ઓછી હોવાનું કારણભૂત જોવા મળી રહ્યું છે.
READ ALSO :
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં