GSTV

રાજકોટ/ માધાપરમાં ગ્રામજનો પ્રાથમિક સુવિધાથી છે વંચિત, “વિકાસ ઝંખે માઘાપર”- “વિકાસ નહી તો વોટ નહી” જેવા નારાઓ લગાવ્યા

રાજકોટના માધાપરમાં ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે રોડ રસ્તા પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે ગ્રામજનોમાં ભારે રોષ છે, ત્યારે બીજી તરફ  મનપામાં ભળ્યાને મહિનાઓ વીત્યા છત્તા હજુ સુધી એક પણ સુવિધા ન મળતા લોકોમાં અસંતોષ વ્યાપ્યો છે.

વિકાસ ઝંખે માઘાપર”- “વિકાસ નહી તો વોટ નહી”

ઉલ્લેખનીય છે કે શહેરભરમાં રોડ રસ્તાના કામો થયા છે પરંતુ માધાપર ગામ વંચીત હોવાથી લોકોએ માધાપર ગામે પોસ્ટર, થાળી વેલણ વિરોધ કર્યો હતો. સાથે જ “વિકાસ ઝંખે  માઘાપર”, “વિકાસ નહી તો વોટ નહી” જેવા નારાઓ  લગાવ્યા હતા.

READ ALSO

Related posts

ઈતિહાસમાં પ્રથમવાર તાનારીરી મહોત્સવ પર લાગશે બ્રેક, સીએમ અને ડે. સીએમ રહેવાના હતા હાજર

Nilesh Jethva

કોરોના થયો બેકાબૂ/ હિમાચલમાં 4 જિલ્લામાં લગાવી દીધૂ નાઈટ કર્ફૂય, હવે 2021માં જ ખુલશે શાળાઓ

Pravin Makwana

અમદાવાદના આ 39 વિસ્તારમાં કોરોનાનો રાફડો ફાટ્યો, કોર્પોરેશને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન કર્યા જાહેર, જાણો સમગ્ર લીસ્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!