GSTV
Gujarat Government Advertisement

સરકારી બસને બસ સ્ટેન્ડનો જ ખાડો નડી ગયો, કલાકો સુધી બસ જૈસે થે હાલતમાં રહી

વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજય સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ ખાડાઓના કારણે સામાન્ય લોકો તો હેરાન થાય જ છે પરંતુ સરકારી વાહનોને પણ પારાવાર નુકસાન થયા છે. રાજકોટ એસટી સ્ટેન્ડમાં પડાયેલા ખાડાઓને કારણે એસટી બસ જ ફસાઈ ગઈ હતી. વોલ્વો બસ ફસાતા મુસાફરો પરેશાન થઈ ગયા હતા. અમદાવાદ ડિવિઝનની એસટી બસ ફસાઈ હતી. કલાકો વિત્યા હોવા છતાં બસને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે કામની વાત: એકેડમિક કેલેન્ડરમાં મોટા પાયે ફેરબદલ થશે, આ વર્ષે પણ શૈક્ષણિક વર્ષ ખોરવાશે

Pravin Makwana

કોરોનાના ઘટતા કેસો વચ્ચે મ્યુકોરમાઇકોસિસનો કહેર યથાવત, સિવિલમાં વધુ એક દર્દીનું મોત અને 4 નવા કેસ

Dhruv Brahmbhatt

ખાનગી સ્કૂલોના દા’ડા ભરાઈ રહ્યા: સરકારી સ્કૂલો તરફ વળી રહ્યા છે વાલીઓ, નેતાઓએ ભલામણ માટે લાઈનો લગાવી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!