GSTV
Home » News » રાજકોટઃ વરસાદને કારણે દેરડી ગામે જવાના બેઠી ધાબીના પુલ પર ગાબડા

રાજકોટઃ વરસાદને કારણે દેરડી ગામે જવાના બેઠી ધાબીના પુલ પર ગાબડા

રાજકોટના જેતપુરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાદર નદીમાં ઉપર વાસમાં ભારે વરસાદને કારણે દેરડી ગામે જવાના બેઠી ધાબીના પુલ પર ગાબડા પડ્યા છે. જેથી વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે. પુલ પર ગાબડા પડતા જેતપુરથી દેરડી, મોણપર, ખંડાલીડા, ભંડારીયા ગામો તરફ જતા વાહન ચાલકો પરેશાન બન્યા છે.

બેઠી ધાબીના પુલ પર ગત વર્ષે પણ ગાબડા પડ્યા હતા. જોકે તેને રિપેરિંગ કામ પણ થયું. પરંતુ આ વર્ષે પહેલા વરસાદમાં પુલ ધોવાઈ જતા લોકોમાં તંત્ર સામે રોષ છે.

Related posts

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

બોલીવુડ એક્ટર્સથી લઇને ટિકટૉક સ્ટાર સુધી, મતાધિકારના મામલે બી-ટાઉનના આ સેલેબ્સ નથી રહ્યાં પાછળ

Bansari

એકલતા સહન નથી થતી? આ ટિપ્સ ટ્રાય કરો અને પછી જુઓ ચમત્કાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!