લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ જિલ્લાને મળી હાઈ-વેની ભેટ, મંત્રી મનસુખ ભાઈની જાહેરાત

લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સૌરાષ્ટ્રને વધુ એક ભેટ આપી છે. રાજકોટથી જેતપુર સિક્સલેન હાઇવે બનવાની મહત્વની જાહેરાત કરી છે. સાંસદ મોહન કુંડારિયાને પત્ર દ્વારા સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી. સિક્સેલન હાઇવેના કારણે રાજકોટથી જેતપુર અને ગોંડલની ટ્રાફિક સમસ્યા હળવો થશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter