GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન કરવું પડશે આ નિયમોનું પાલન, રાજકોટ જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યુ જાહેરનામુ

ગણેશ

રાજકોટ જિલ્લા કલેક્ટરે આગામી દિવસોમાં આવી રહેલા તહેવાર અંગે જાહેરનામું બહાર પાડ્યુ છે. જિલ્લામાં ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમી દરમ્યાન ગણપતિજી અને શ્રી કૃષ્ણની મૂર્તિ બે ફૂટથી વધુ ઊંચી બનાવા પર પ્રતિબંધ મુકાયો છે અને જાહેરમાં પંડાલ બાંધવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

રાજકોટમાં જાહેરનામું

  • જન્માષ્ટમી, સંવત્સરી, ગણેશોત્સવને ધ્યાનમાં રાખી જાહેરનામું
  • બકરી ઈદમાં જાહેરમાં કુરબાની બાદ તેના અવશેષો ફેંકવા પર પ્રતિબંધ
  • જાહેરમાં પંડાલ બાંધવા પર મુકાયો પ્રતિબંધ
  • જાહેરનામું બીજી સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે
  • ગણપતિની કે શ્રીકૃષ્ણની મૂર્તિ બે ફૂટથી વધુ ઉંચી બનાવવા પર પ્રતિબંધ
  • રાજકોટમાં કોઈપણ સ્થળ ધાર્મિક કે સામાજિક મેળાવડા પર પ્રતિબંધ
  • ખંડિત મૂર્તિઓને કુદરતી જળાશયોમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ
  • જાહેરનામા ભંગ કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થશે

આ નિયમોનું કરવુ પડશે ફરજિયાત પાલન

આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની અમલવારી ફરજીયાતપણે કરવાની રહેશે. આ જાહેરનામું આગામી બીજી સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. જાહેરનામા દરમ્યાન ખંડિત મૂર્તિઓને પણ બિનવરસી હાલતમાં નહીં મુકી શકાય. કુદરતી જળાશયોમાં મૂર્તિનું વિસર્જન નહી કરી શકાય. ત્યારે જાહેરનામાનો ભંગ કરનાર લોકો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Read Also

Related posts

રાજસ્થાન: ભાજપ શોધતુ રહ્યુ અને ધારાસભ્યો થઈ ગયા ગૂમ, વિશ્વાસ મત વખતે ફોન બંધ કરી બેસી ગયા

Pravin Makwana

કલ્યાણપુર તાલુકાની રેણુકા નદીમાં આવેલા પૂરમાં 6 પશુઓ તણાયા, બોટાદની ઉતાવળી નદીમાં એક પુરુષ તણાયો

Nilesh Jethva

વિશ્વમાં અનેક જગ્યાએ મળેલા અજાણ્યા બિયારણના પાર્સલથી હડકંપ, ગુજરાતના ખેડૂતોને પણ કરાયા ચાવચેત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!