GSTV

50 હજાર દૂધ ઉત્પાદકો માટે માઠા સમાચાર, આ ડેરીએ પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો કર્યો ઘટાડો

Last Updated on February 10, 2020 by

રાજકોટ ડેરીમાં દૂધ આપતા પશુ પાલકો માટે માઠા સમાચાર છે. ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે 20 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે. પ્રતિ કિલો ફેટે 640 રૂપિયા આપવામાં આવતા હતા. જેથી હવેથી 620 રૂપિયાનો ભાવ મંડળીઓને મળશે. પશુપાલકોને તો પ્રતિ કિલો ફેટે 615 રૂપિયા ચૂકવવામાં આવશે. રાજકોટ ડેરીએ ભાવ ઘટાડો કરતા 50 હજાર દૂધ ઉત્પાદકોને અસર થશે.

READ ALSO

Related posts

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પોતાને પગભર

Dhruv Brahmbhatt

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel

UIDAI Update News: બાલ આધાર કાર્ડ બનાવવા માટે નિયમોમાં થયો ફેરફાર, જાણો કેવી રીતે કરવી અરજી?

Tryambak Chattopadhyay
Do NOT follow this link or you will be banned from the site!