GSTV
Home » News » રાજકોટ ડી માર્ટ મોલમાં બદામના પેકેટમાંથી મળી જીવાત, વીડિયો જોઈ થશે અરરરર… આટલી બધી

રાજકોટ ડી માર્ટ મોલમાં બદામના પેકેટમાંથી મળી જીવાત, વીડિયો જોઈ થશે અરરરર… આટલી બધી

ફરી એક વખત ખાદ્ય પદાર્થમાં જીવાત હોય તેવા વીડિયો વાયરલ થયા છે. રાજકોટ ડી માર્ટ મોલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં બદામના પેકેટમાં જીવાત હોવાનું દેખાય છે. પેકેટમાં બદામ ઉપરાંત કચરો પણ દેખાય છે. વીડિયોમાં ડી-માર્ટ મોલનું બિલ પણ દર્શાવવામાં આવ્યુ છે. જેમાં રાજકોટના ગોંડલ રોડ ડી-માર્ટનો ઉલ્લેખ છે.

Read Also

Related posts

રાજ્યમાં કમોસમી વરસાદ બાદ કરાયેલાં પાક સર્વે અંગે રાજ્ય સરકાર કરી શકે મોટી જાહેરાત

Mansi Patel

9મી ડિસેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ટૂંકુ સત્ર મળશે

Mayur

ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય, આગામી 3 દિવસમાં આ જિલ્લામાં પડશે વરસાદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!