GSTV
Home » News » રાજકોટમાં રક્ષક બન્યાં ભક્ષક, મર્ડરનાં કેસમા બે પોલીસ હોવાનો ખૂલાસો

રાજકોટમાં રક્ષક બન્યાં ભક્ષક, મર્ડરનાં કેસમા બે પોલીસ હોવાનો ખૂલાસો

રાજકોટમાં ઈન્દીરા સર્કલ પાસે થયેલા મર્ડરમાં બે પોલીસ કર્મી સહીત 4ની ધરપકડ કરાઇ છે. જસદણના કુલદીપ ખવડની છરીના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી. ઇન્દિરા સર્કલ પાસે આવેલ ગોલાની દુકાન બહાર આ હત્યા કરાઇ હતી. આ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ વિજય ડાંગર અને અર્જુન ખેરડીયા સહીત 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સામાન્ય વાતમાં માથાફૂટ થયા બાદ હત્યા કરાઇ હતી. આરોપી વિજય ડાંગરના પિતા રાઘવભાઈ રાજકોટ રૂરલ પોલીસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે.

READ ALSO

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!