GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 96 લાખની જૂની નોટ સાથે બે લોકોની ધરપકડ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. 96 લાખની જૂની નોટો ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે. મવડી વિસ્તારના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. હરજીવન પટેલ અને ભીખાભાઈ પટેલની ધરપકડ કરાઇ હતી. નોટબંધીના આટલા સમયગાળો જતો રહ્યો હોવા છતા જૂની નોટ મળવાનો સીલસીલો યથાવત છે. ત્યારે આ ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

VIDEO : રાજકોટમાં યુવકે રોડ વચ્ચે કાર ઉભી રાખી કરી દાદાગીરી

રાજકોટની ગોંડલ ચોકડી પાસે એક યુવકનો રૌફ જમાવતો વિડીયો વાયરલ થયો છે. રોડ વચ્ચે ગાડી ઉભી રાખી ગાડી પર ચડીને પોતાના રોફ ઝાડી રહ્યો હતો. તે દરમિયાન ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આજીડેમ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુધ્ધ ફરજ રૂકાવટની ફરિયાદ નોધાઇ છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


READ ALSO

Related posts

AIIMS Recruitment 2020: નર્સિંગ માટે નિકળી 4000 જગ્યાઓની ભરતી, આવી રીતે કરો અરજી

Pravin Makwana

અમદાવાદના આ મોલમાં 50%ની ઓફરનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો, કોર્પોરેશને મોલને કર્યો સીલ

Nilesh Jethva

સસ્તા ભાવે મોબાઈલ, લેપટોપના વેચાણના નામે છેતરપીંડી કરતા 3 વ્યક્તિની ધરપકડ, 1100 લોકો સાથે કરી છે ઠગાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!