GSTV

રાજકોટમાં વધુ 2 મહિલામાં જોવા મળ્યા કોરોના પોઝિટીવ, કુલ આંક થયો 13

Last Updated on April 9, 2020 by Pravin Makwana

રાજ્યમાં કોરોના વાયરસના કહેર ધીમે ધીમે વધતો જાય છે. ખાસ તો મોટા શહેરોમાં તેની વધારે અસર જોવાઈ રહી છે. અમદાવાદમાં પણ જે રીતે કોરોના વાયરસનો કહેર વધતો જાય છે. તે જોતાં ત્યાં ચિંતાજનક સ્થિતી છે. ત્યારે હવે રાજકોટમાં પણ વધુ 2 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ હવે રાજકોટમાં કુલ પોઝિટીવ કસની સંખ્યા 13 થઈ ગઈ છે. જો કે, અહીં 4 દર્દીઓ સાજા પણ થયા છે. જેમને રજા આપી દેવામાં આવી છે.

2 મહિલામાં જોવા મળ્યા કોરોના પોઝિટીવના લક્ષણો

આજ રોજ રાજકોટમાં વધુ 2 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જે બાદ રાજકોટમાં પોઝિટીવ કેસની સંખ્યા 13 થઈ છે. રાજકોટની જંગલેશ્વર વિસ્તારની શેરી નંબર 27ના રહેવાસી છે. જ્યાં એક 65 વર્ષિય વૃદ્ધા અને એક 35 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ બંને મહિલા જંગલેશ્વર વિસ્તારના શેરી નંબર 27ના રહેવાસી છે.

READ ALSO

Related posts

રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર આવી: નવેમ્બર સુધી ફ્રી રાશન ઉપરાંત મેળવી શકશો આટલા લાભ, આવી રીતે કરો અપ્લાઈ

Pravin Makwana

ખુશખબર: કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં ઈંક્રીમેંટ અને સેલરી વધશે

Pravin Makwana

કોરોના વાયરસ/ ભારતમાં એક્ટિવ કેસોમાં સતત વધારો, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!