GSTV
Home » News » VIDEO : ટીશર્ટ માટે ભાજપના કાર્યકરો બાખડ્યા, કોર્પોરેટરે કાર્યકર્તાની ગરદન દબાવી

VIDEO : ટીશર્ટ માટે ભાજપના કાર્યકરો બાખડ્યા, કોર્પોરેટરે કાર્યકર્તાની ગરદન દબાવી

રાજકોટમાં વોર્ડ નંબર 13માં ભાજપ કાર્યાલય ખાતે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.કોર્પોરેટર નીતિન રામાણીએ કાર્યકર્તાઓ ગરદન દબાવી હોવાનો આક્ષેપ છે. ટીશર્ટ માટે કાર્યકરો અને નીતિન રામાણી વચ્ચે માથાકૂટ થઈ હતી.અને આ માથકૂટમાં ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. જોકે, રાજકોટ ભાજપ પ્રમુખ સહિતના લોકોએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો.

READ ALSO

Related posts

શાહ અને સ્મૃતિ જીતતાં ગુજરાતની રાજ્યસભાની 2 સીટો ખાલી પડી, ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી

NIsha Patel

ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં નીતિન ગડકરીની કઈ ઈચ્છા અધૂરી ?

Mayur

મુરલી મનોહર જોશી: ભાજપે જે ઝાડ આવ્યું હતું તેના પર હવે મીઠાં ફળ આવશે

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!